CineAmnios y capas germinales |
Compre ahoraDe La biología del desarrollo prenatal |
Guión: એક અઠવાડીયા સુધીમાં, આંતરિક દ્રવ્ય કોષના કોષો, બે સ્તરોની રચના કરે છે, જેને હાઈપોબ્લાસ્ટ અને અને એપીબ્લાસ્ટ કહે છે. હાયપોબ્લાસ્ટ 'યોક સેક' પેદા કરે છે જે એક સરંચના છે જેના મારફત માતા, પોષક તત્વો પ્રારંભિક ગર્ભને પહોચાડે છે. એપિબ્લાસ્ટમાંથી નીકળતા કોષો અંતસ્ત્રાવ (મેમ્બ્રેન) બનાવે છે, જેને આંતર ત્વચાનું આવરણ કહે છે, જેની અંદર ગર્ભ અને છેલ્લે ભૃણ જન્મ સુધી વિકસે છે. અંદાજે ૨૧/ર અઠવાડીયા પછી એપીબ્લાસ્ટે, ત્રણ ખાસ પેશીઓ બનાવેલ છે, અથવા જીવાંશ /સૂક્ષ્મ જીવના થર, જેને એકટોડર્મ, એન્ડોડર્મ અને મીસોડર્મ કહે છે. એકટોડર્મ શરીરના અનેક ભાગોની રચના રે છે જેમકે મગજ, કરોડરજજુ, જ્ઞાનતંતુઓ, ચામડી, નખ, અને વાળની. એન્ડોડર્મ શ્વસન તંત્રની અંદરનો ભાગ તથા પાચનતંત્રનો માર્ગ બનાવે છે, અને મહત્વના અવયવોના ભાગ બનાવે છે, જેમ કે, પિત્તાશય, અને સ્વાદુપિંડ. મેસોડર્મ, હૃદય, કિડની, હાડકાં, કોમલાસ્થિ, સ્નાયુઓ, લોહીના કોષો, અને બીજી સરંચના બનાવે છે. |
Todas las edades en referencia a la fecundación, no al último período menstrual.
|
< Anterior | Ver fotos instantáneas | Siguiente > |