CineLa mórula y el blastocisto |
Compre ahoraDe La biología del desarrollo prenatal |
Guión: ગર્ભાધાનના ૩ થી ૪ દિવસ બાદ, ગર્ભના વિભાજક કોષો ગોળ આકાર ધારણ કરે છે અને ગર્ભને "મોરૂલા" કહે છે. ૪ થી ૫ દિવસમાં, કોષોના આ ગોળ આકારમાં પોલાણ બને છે. અને ગર્ભ ત્યારપછી બ્લાસ્ટોસિસ્ટ કહેવાય છે. બ્લાસ્ટોસિસ્ટના કોષોને, આંતરિક કોષ દ્રવ્ય કહેવાય છે, અને માથું, શરીર તથા બીજા ભાગોની રચના કરે છે, જે મનુષ્યને વિકસાવવામાં મહત્વપૂર્ણ છે. |
Todas las edades en referencia a la fecundación, no al último período menstrual.
|
< Anterior | Ver fotos instantáneas | Siguiente > |