CineFinal del período embrionario |
Compre ahoraDe La biología del desarrollo prenatal |
Guión: આઠ અઠવાડિયામાં થતા ગર્ભાધાનની મુદત પુરી થાય છે. આ મુદ્દત દરમિયાન, માનવ ગર્ભ જે એક કોષમાંથી વિકસીને, લગભગ ૧ અબજ કોષનો થયો હોય છે. જે લગભગ ૪૦૦૦ શરીર રચના વિષયક જુદા જુદા માળખાંની રચના કરે છે. હવે ગર્ભ ધારણ કરે છે, પુખ્ત વ્યક્તિમાં જણાતી ૯૦ ટકા કરતાં વધુ સંરચના. |
Todas las edades en referencia a la fecundación, no al último período menstrual.
|
< Anterior | Ver fotos instantáneas | Siguiente > |