CineADN |
Compre ahoraDe La biología del desarrollo prenatal |
Guión: જનીન તત્વોના 'ઝાયગોટ' 46 રંગસૂત્રો, અદ્વિતિય પ્રથમ આવૃતિ દર્શાવે છે. જે નવી વ્યકિતની સંપૂર્ણ પ્રજનની બ્લ્યુપ્રિન્ટ હોય છે આ બૃહદ યોજના સખ્ત રીતે વિંટળાયેલ ડીએનએ કહેવાતા અણુમાં રહે છે તેમાં સમાવિષ્ટ હોય છે સમગ્ર શરીરની વિકાસની સૂચનાઓ ડીએનએ અણુઓ વળ ચઢાવેલ નિસરણી જેવા હોય છે, જે બેવડા ગૂંચળા તરીકે ઓળખાય છે. નિસરણીમાં પગથિયાં જોડીબંધ અણુઓથી, અથવા મિશ્ર તત્વમાંથી બને છે, જે ગ્યુઆનિન, સાયટોસિન, એડેનિન અને થાયમીન તરીકે ઓળખાય છે ગ્યુઆનિન માત્ર સાયટોસિન સાથે જોડી કરે છે, અને એડેનિન થાયમીન સાથે જોડાય છે. |
Todas las edades en referencia a la fecundación, no al último período menstrual.
|
< Anterior | Ver fotos instantáneas | Siguiente > |