CineCorazón y sistema circulatorio |
Compre ahoraDe La biología del desarrollo prenatal |
Guión: જ્યારે પ્રથમ લોહીના કોષો, 'યોક સેક'માં દેખાતા થતા, લોહીની નળીઓની રચના સમગ્ર ગર્ભ માં થાય છે, અને નળીઓવાળું હૃદય ઉદભવે છે. લગભગ એકદમ ઝડપથી વિકસતું હૃદય તેના પર ગડી કરે છે, જ્યારે અલગ અલગ ચેમ્બર વિકસવાનું શરૂ થાય છે. હૃદયના ધબકારા ગર્ભધાનથી ૩ અઠવાડીયા અને ૧ દિવસ પછી શરૂ થાય છે. ચક્રાકાર વ્યવસ્થા તંત્ર એ શરીરનું, અથવા સંબંધિત અંગોના જૂથનું પ્રથમ વ્યવસ્થા તંત્ર છે, જે કાર્યલક્ષી સ્થિતિ પ્રાપ્ત કરે છે. |
Todas las edades en referencia a la fecundación, no al último período menstrual.
|
< Anterior | Ver fotos instantáneas | Siguiente > |